by Pravina Avinash ✓ · 24 Feb 2018
ઘણીવાર દીકરી રૂપાળી હોય તો માબાપ એક કાલ્પનિક ચિંતામાં રહેતા હોય છે. ચિંતા કરવાને બદલે દીકરીઓને આત્મરક્ષણ કરતાં શીખવવું જોઈએ.
Loading comments…
Loading comments…