by Mariyam Dhupli ✓ · 25 Aug 2017
આજે એક ટોળું સ્ત્રીશક્તિને શોધવા નીકળ્યું. દરેક બ્યુટીપાર્લર, મેકઅપની દુકાન અને ડિઝાઈનર વેરનાં શૉરૂમમાં ડોકિયું કરી આવ્યું. પણ કંઈજ ન મળ્યું.
Loading comments…
Comments
Loading comments…