by NIKI JADAV ✓ · 21 Mar 2021
'બાજ પક્ષી પોતાના બચ્ચાને એ સમજાવવા માગે છે કે એ કોઈ સામાન્ય પક્ષી નથી અને એનું કામ આસમાનની બુલંદીએ ઊડવાનું છે. નહીં કે મકાનની છત પર બેસીને ચુ-ચુ કરવાનું. પછી એ બચ્ચાને આટલી ઊચાઈએથી છૂટું મુકે છે.'
Loading comments…
Loading comments…