by 'Sagar' Ramolia ✓ · 25 Oct 2021
'એક હતું સસલાનું બચ્ચું. ખૂબ રમતિયાળ. રસ્તામાં રમે, ઝાડ નીચે આળોટે, ઘાસ ઉપર છલાંગો મારે. આખો દિવસ કૂદાકૂદ કરે. તેની માતા સસલી તેને સમજાવે, પરંતુ બચ્ચું તો સમજે જ નહીં. એતો બસ રમતોનો આનંદ લૂંટે.'
Loading comments…
Loading comments…