by Hita Mehta ✓ · 7 Aug 2017
ઘરમાં ગરીબી આંટા મારે અને તેમાં નવીમાનું વધતું જતું પેટ. સ્વાભાવિક છે કે જૂનીનાં બાળકો નવીને હવે ભારરૂપ લાગવા લાગે. રૂપલી શબ્દ જ નાનપણથી સાંભળ્યો હોય એવામાં એવું તે શું બન્યું કે રૂપા માતાજી સ્વરૂપે પૂજાવા માંડ્યાં. વાંચો રોચક વાર્તા.
Loading comments…
Comments
Loading comments…