by purvi patel pk ✓ · 21 May 2022
'"સુમી, મને માફ કરી દે. ડોક્ટર સાથે વાત કરતાં ખબર પડી કે તરત સારવાર ન મળતે તો, હું આજે મારી માને ગુમાવી ચુક્યો હોત. બાપુજીએ મને કહ્યું, કે કેવી રીતે તું બાને ઊચકીને, ચાલીને અહીં સુધી લઈ આવી.'
Loading comments…
Loading comments…