by Shobha Mistry ✓ · 10 Feb 2022
'બીજે દિવસે જ્યારે નિનાદ ઑફિસ જવા નીકળ્યો ત્યારે અનાયસે એની નજર ઉપર ગઈ. સૂનો ઝરૂખો જોઈ એની આંખ ભરાય આવી. બીજે દિવસથી એણે પોતાનો રસ્તો બદલી નાંખ્યો. સૂનો ઝરૂખો જોવાની હિંમત એનામાં બચી નહોતી.'
Loading comments…
Loading comments…