by Kalpesh Patel ✓ · 1 Jan 2021
માનવીને તેનો ભૂતકાળ કનડતો હોય છે , પરંતુ ભૂતકાળની ભૂતાવહ ને બદલે સારપ યાદ રાખવાથી જીવન સમૃદ્ધ અને સાર્થક બની તેના જીવનમાં સુખનો સૂરજ સોળે કળાએ ઊગતો હોય છે .
Loading comments…
Loading comments…