by Nikita Panchal ✓ · 5 Dec 2021
એનું ઘૂંઘટ કોઈએ ઉતાર્યું. ધીરે ધીરે એના સ્વાભિમાન સમાન વાળ ઉતરતા ગયા જ્યારે એનાં મસ્તક પર એક પણ વાળ રહ્યો નહીં ત્યારે એને સમજાયું આ સ્વપ્ન નહીં હકીકત છે. રાજના ગયાની સાથે એનું સ્વાભિમાન પણ છીનવાઈ ગયુ
Loading comments…
Comments
Loading comments…