by Sanjay Nayka ✓ · 29 Aug 2017
તે છોકરીએ ચા-નાસ્તો ટેબલ પર મૂકીને સામેની ખુરશી પર બેસી ગઈ. દીપક પણ તેનો આવા વર્તાવથી થોડો હેરાન થયો. હવે દીપકને પણ તે છોકરીને જોવાની જિજ્ઞાસા વધી અને તેને જોવા નજર ઉપર કરી.
Loading comments…
Comments
Loading comments…