by HETAL CHAUDHARI ✓ · 1 May 2019
ઉર્વીના વર્ગશિક્ષકે ઉર્વીને સમજાવ્યું, 'જો બેટા ઉર્વી આપણે આપણા શરીર, ઘર, શેરી અને આજુબાજુના વિસ્તારની સફાઈ રાખવી જોઈએ. સ્વછતા રાખવાથી બિમારી આવતી નથી. અને આપણે દવાખાને જવું પડતું નથી.
Loading comments…
Comments
Loading comments…