by KRUPALI BEN ✓ · 23 Feb 2021
'હવેથી હું પણ દરરોજ સ્વછતા રાખીશ. જમતા પહેલાં અને શૌચક્રિયા બાદ સાબુથી હાથ ધોઈશ. નિયમિત સ્નાન કરીશ. ઘર અને આજુબાજુના વિસ્તારની સફાઈ કરીશ. નખ નિયમિત કાપીશ. માથું ધોઈને તેલ નાખીને સ્વચ્છ રાખીશ.'
Loading comments…
Loading comments…