by Priti Shah ✓ · 9 Mar 2021
'કયાંક, સ્વતંત્રતા પામવાની હોડમાં, કયાંક, પુરુષ સમોવડી બનવાની લ્હાયમાં, કયાંક, આકાશને આંબવાની ઉતાવળમાં, આપણે કયાંક સ્વચ્છંદતા તરફ દોટ તો નથી મૂકી રહયાં ને ? આપણા પગ નીચેથી ધરતી તો નથી સરકી રહીને ?'
Loading comments…
Loading comments…