by Sujal Patel ✓ · 24 Nov 2021
'છોકરાંઓને આપણી પાછળ પાછળ ફેરવવા દિમાગ લગાવવો પડે. કાંઈ તારી જેમ ભણ્યાં કરવાથી જ કોઈ છોકરાં પાછળ નાં આવે." પોતાનાં વાંકળીયા વાળમાં આંગળીઓ પરોવી મોનાલીસા પોતાનાં જ વખાણ કરવા લાગી.'
Loading comments…
Loading comments…