by Sujal Patel ✓ · 11 Mar 2022
એશ્વીને જોઈને જાદવ તો જાણે કોઈ અલગ જ દુનિયામાં પહોંચી ગયો. ભૂરાં વાળ, ભૂરી આંખો અને એકદમ ગોરો વાન! આ બધું જોઈને જાદવને એશ્વી પહેલી નજરે જ ગમી ગઈ. જાદવે જે રીતે સ્માઈલ આપી.
Loading comments…
Loading comments…