by Divyesh V Sodvadiya Dvs ✓ · 9 Aug 2017
એનાં આક્રંદ રુદનનો દર્દનાક વિરહરવ આત્માથી નીકળીને આત્મામાં જ સમાઈ જતો હતો. એની આસપાસનો કણેકણ એનાં થનાર વિયોગના રુદનને સાથ આપતો હોય તેમ સ્તબ્ધતાથી રડું રડું થઈ રહ્યો હતો.
Loading comments…
Comments
Loading comments…