Loading…

જેને આપણે પહોંચી ન વળીએ એની સામે લડવું કેવી રીતે? આખું ગામ એની સાથે હશે અને સામે માત્ર આપણે બે.” જીતે સરપંચની તાકાતનો અંદાજો લગાવ્યો. “આખા ગામમાં બધાને કહી દે કે સરપંચે આપણી સાથે શું કર્યું. પછી જો....!” જીવલાએ ગ્રામજનો પ્રત્યે ભરોસો મૂકતા કહ્યું. છેવટે જીત હથેળીમાં ચોંટેલી માટી ખંખેરી સંકલ્પને સાકાર કરવાની આશ સાથે ફરી બેઠો થયો.
Comments
Loading comments…