by Divyesh V Sodvadiya Dvs ✓ · 21 Aug 2017
ઘડીભર તો જીતની નજર સામે એનો કપાઈ ગયેલો હાથ તરવરવા લાગ્યો. મનોમન પોતાને પાંગળો વિચારતો જીત અચાનક સત્યને સ્વીકારતો હોય એમ સહેજ મોટા સ્વરે બોલી ઉઠ્યો, “કાપી નાખો.”
Loading comments…
Comments
Loading comments…