by શૈમી ઓઝા "લફ્ઝ" ✓ · 13 Jul 2022
'સહેજ શ્યામવર્ણી હોવાથી તેની સાથે સૌ અજુગતું વર્તન કરતાં હતા. આરોહી યુવાન થઈ ગઈ એટલે મમ્મી પપ્પાને તેની ચિંતા થવા લાગતી. દિકરી ભણવામાં પણ હોશિયાર હતી પરંતુ આરોહીના શ્યામરંગને કારણે સૌ રિજેક્ટ કરતાં.'
Loading comments…
Loading comments…