
કોઈ માનવી તુચ્છ નથી. દરેક વ્યક્તિ ધર્મથી નહીં, કર્મથી પૂજાવો જોઈએ. પણ આપણે ત્યાં હજુ પણ નાત-જાતના ભેદ ઉજાગર કરતી વિચારસરણી ધરાવતા લોકો જોવા મળે છે. જોકે, ચંપાબાને એવો શો અનુભવ થયો કે તેમની આંખ સામેના અહંકારના પડળ ઉઘડી ગયા અને સાચો ધર્મ ‘માનવધર્મ' એવું તેમને સમજાયું
Loading comments…