by Bhanu Shah ✓ · 17 May 2022
'તેરચૌદ વર્ષનો થયો ત્યાં તો એનું વજન ખુબ વધી ગયું. એ ઓબેસિટીનો ભોગ બન્યો. વજન વધતાં જ એને હલનચલનમાં તકલીફો થવાં લાગી. સ્કુલનાં બીજાં છોકરાંઓ પણ એની મશ્કરી કરવાં લાગ્યાં. એણે સ્કુલે જવાનું બંધ કર્યું.'
Loading comments…
Comments
Loading comments…