by Rajul Shah ✓ · 2 Sept 2017
“મા મરજો માસી જીવજો” શિતલ હસવામાં કહેતી હતી ને? “કંઇપણ બોલતા બે વાર વિચાર કરવાનો. ક્યારેક આપણે બોલીએ અને ભગવાન તથાસ્તુ કહી દે હોં કે અને એમાં ય સંધ્યાકાળે તો ખાસ.” નાનકડા શિતલ કોમલને મા કાયમ ટકોરતી…
Loading comments…
Loading comments…