by Raman V Desai ✓ · 27 Jul 2018
'બંને સુંદરીઓને વિચિત્ર વેશમાં જોઈ મારાં રોમ ઊભાં થઈ ગયાં. બંનેના વાળ છુટ્ટા મૂકેલા હતા. તેમના કપાળે કોઈ લાલ લેપ લગાડ્યો હતો.
Loading comments…
Comments
Loading comments…