by Raman V Desai ✓ · 27 Jul 2018
ભયંકર વહેણવાળા ઝરાને કિનારે એક નાનકડી ટેકરી પાછળ તે સ્નાન કરતી હશે એમ મને લાગ્યું. હવે થોડા જ માણસો પાસે ફરતા દેખાતા હતા.
Loading comments…
Loading comments…