by 'Sagar' Ramolia ✓ · 6 Oct 2021
'નથુલાપાસ એટલે સમુદ્રસપાટીથી ૧૪૨૧૬ ફૂટની ઊંચાઈએ આવેલ ભારત-ચીન(તિબ્બત)ની સરહદ છે. ઊંચાઈને લીધે અહીં તાપમાન ‘માઈનસ'માં ચાલ્યું જાય છે. અમે પહોંચ્યા ત્યારે ૪ સે. હતું. ઠંડો પવન ફુંકાતો હતો.'
Loading comments…
Comments
Loading comments…