by Jignasa Mistry ✓ · 29 May 2022
'વિવેકની સફળતાની ગાથા સાંભળી ઉભેલા તમામની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. સૌએ તેને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો.મને પણ મારા આ ઠોઠ નિશાળિયા વિદ્યાર્થી પર તથા આપણા જવાનો પર ગર્વ થયો.'
Loading comments…
Comments
Loading comments…