by Kalpesh Patel ✓ · 1 Oct 2021
'એકાંતની પળોમાં બિલી પત્રના ત્રણ પાનને જકડી રાખનાર ડાળી સમાન બની ચૂકેલી તુલસીની આંખોમાંથી આજે પણ છુપા આંસુ ટપકે છે . હા... આજે પણ તે તેના પહેલા પ્રેમના વીરહમાં જ વર્ષો વિતાવે છે.'
Loading comments…
Loading comments…