જીવનની ઢળતી સંધ્યાએ લાડકોડથી પરણાવેલો દીકરો અને વહુ જ્યારે માને રાહતભર્યું જીવન અને સન્માન આપવાના બદલે તેમની સેવા-ચાકરી કરવાના બદલે તેમને અને દિવ્યાંગ દીકરાને પણ ખુદ નોકરની જેમ દોહ્યલી જિંદગી જીવવા મજબુર કરે છે ત્યારે આવી ઉધારની જિંદગી કરતા મોતની પ્રતીક્ષા બળવત્તર બનતી જાય એવી સંવેદનાથી હરભરી કથા.
Loading comments…