by Kalpesh Patel ✓ · 1 Mar 2021
'કજરી રોજ છોકરાઓને વડલાંની છાંયમા મોજથી બેઠેલા જોતી ત્યારે એના બાળમનમા સતત એક વિચાર અચૂક ઘૂંટાયે જતો: મનેય આમની જેમ અંહી નિશાળમા ભણવા અને રમવા મળે તો કેવું સરસ! હું પણ વાંચી લખી ઉજળિયાત બનું.'
Loading comments…
Loading comments…