by PALLAV ANJARIA ✓ · 19 Nov 2019
હું ઉચ્છવાસ કાઢું છું ને એ નો એજ ઉચ્છવાસ ફરી ઘુમરાઈને મારા શ્વાસમાં ભરાય છે. ફેફસાં પણ મારાં કાર્બન ડાયોક્સાઈડ ને ઓક્સિજન વચ્ચેનો ભેદ ભૂલવા લાગ્યાં છે.
Loading comments…
Comments
Loading comments…