by VEDAM SHARMA ✓ · 6 Mar 2021
'ઉંદરભાઈ તો ઘરમાં કોઠીમાં સંતાઈ ગયાં. પણ ચિત્તાભાઈ તો મોટા હતા. તે ક્યાં સંતાય ! એટલે એતો પકડાઈ ગયાં. અને મુખીના ચોકીદાર માણસો એ તેને મારી મારીને અધમુવો કરી નાખ્યો.'
Loading comments…
Loading comments…