by Kaushik Dave ✓ · 20 Jul 2021
'આમ વિચારતો સંન્યાસી બદનામ ગલીમાં દાખલ થયો. આકાશમાં વીજળી ચમકવા લાગી. બૂંદા બૂંદી સાથે વરસાદની ફરીથી શરૂઆત થઈ. સંન્યાસીના કપડા ભીના થવા લાગ્યા. નજીકમાં આવેલા એક મકાનની બહાર ઉભો રહ્યો.'
Loading comments…
Loading comments…