by HANIF MEMAN ✓ · 7 Nov 2021
'રોજની જેમ પિન્ટુ શાળાએ જઇ રહ્યો હતો. અને તે મહેશના ઘર પાસેથી પસાર થયો તો આજે તેને બહાર મહેશ ન દેખાયો. તથા રોજની જેમ તેના ઉપર કચરો કે કાગળના ડૂચા ન ફેંકાયા. તેથી પિન્ટુને નવાઈ લાગી.'
Loading comments…
Loading comments…