by Sapana Vijapura ✓ · 19 Jun 2018
નેહાને રડવું હતું પણ ના રડી શકી. આંસું જાણે સુકાય ગયા હતાં. હૈયાંના રણ સળગતાં હતાં. એ સુંવાળી પથારીમાં આંખો બંધ કરીને પડી રહી
Loading comments…
Loading comments…