by Sapana Vijapura ✓ · 29 Aug 2017
"સાગર..." નેહાનો અવાજ સાંભળી એકદમ જાણે સપનાંમાંથી જાગી ગયો. એને પોતાની ભીની આંખો લૂછી "તને ખબર છે મેં તને અહીં શા માટે બોલાવ્યો છે?" નેહાએ પૂછ્યું. સાગરે નકારમાં માથું હલાવ્યું.
Loading comments…
Loading comments…