by Bhanu Shah ✓ · 21 May 2022
'પ્રિયાબેન, પરમ અને પ્રતિકભાઈનું ફેમિલી એટલે સુપર ફેમિલી. લોન લઈને લક્ઝરી સજાવટથી શોભતું ઘર, પાર્કિંગમાં સુપર મોડેલની કાર, પરમની સ્કુલ એટલે શહેરની સૌથી મોંઘી સ્કૂલ અને પ્રિયાબેન હાઈ-ફાઈ લાઈફસ્ટાઈલ.'
Loading comments…
Loading comments…