by Rahul Makwana ✓ · 27 Jan 2020
શ્રેયામાં પણ અમુક પ્રકારનું પરિવર્તન આવી રહ્યું હતું, તેનો અવાજ ભારે થઈ રહ્યો હતો, તેની નજરોમાં પણ બદલાવ આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું, તેનું શરીર ધ્રુજી રહ્યું હતું.
Loading comments…
Loading comments…