by Rahul Makwana ✓ · 28 Jan 2020
'અખિલેશ ! આ મોબાઈલ તું મને આવતીકાલે આપણે જ્યારે આ જ બગીચામાં સાંજે છ વાગ્યે મળીએ ત્યારે આપજે. જે આપણી ઊટીમાં છેલ્લી મુલાકાતની યાદગીરી કે નિશાની ગણીને હું આ મોબાઈલ સ્વીકારી લઈશ !
Loading comments…
Loading comments…