by Rahul Makwana ✓ · 17 Sept 2019
અખિલેશને હવે બહારનું કુદરતી સૌંદર્ય શ્રેયાની સુંદરતા જોયા પછી ફિક્કું લાગવા માંડ્યું હતું. કેવી રીતે વાત શરૂ કરવી ? શું વાત કરવી ? શું મારે પહેલા વાત શરૂ કરવી જોઈએ ?
Loading comments…
Loading comments…