by Rahul Makwana ✓ · 23 Mar 2020
'હનીફની કારમાં એક પ્રકારનો છન્નાટો છવાય ગયો, ડૉ. અભય વિચારી રહ્યાં હતાં કે શું પોતે જે રસ્તે ચાલી રહ્યાં છે, તે રસ્તો અખિલેશનો કેસ સોલ્વ કરવામાં મદદરૂપ થશે. કે બધી મહેનત વ્યર્થ જશે ?
Loading comments…
Loading comments…