by Rahul Makwana ✓ · 30 Mar 2020
અખિલેશે સાક્ષીને જે ફોટો આપ્યો હતો, તે ફોટો શ્રેયાનો નહીં પરંતુ નિત્યાનો જ હતો, પરંતુ એનો અર્થ એ નથી કે અખિલેશ ખોટો છે, કારણ કે આપણાં માટે તે યુવતી ભલે નિત્યા હોય, પરંતુ અખિલેશ માટે એ યુવતી શ્રેયા છે
Loading comments…
Loading comments…