by DHRUVKUMAR SONI ✓ · 17 Feb 2021
'‘જગ્ગુભાઈ ચિંતા ના કરો તમે મારી પીઠ પર બેસી જાઓ. હું તમને એ ઝાડની ડાળીઓ વચ્ચે પહોચાડી દઈશ. ત્યારે જગ્ગુ અમુ પર બેસી ગયો. ઉંટ જગ્ગુને તેનું બચ્ચું જ્યાં ફસાયું હતું ત્યાં તે ઝાડ નીચે લઇ ગયો.'
Loading comments…
Loading comments…