by PRAVIN MAKWANA ✓ · 31 Jan 2022
''બેટા, આ જગતમાં ચમત્કાર જેવું કશું હોતું જ નથી. જે કંઈ હોય છે એ શુભેચ્છા, આશીર્વાદ, કે વચનસિદ્ધિનો આવિષ્કાર જ હોય છે. જ્યાં વિજ્ઞાનની વાડ પૂરી થાય છે ત્યાંથી જ શ્રદ્ધાની સરહદ શરૂ થાય છે.'
Loading comments…
Loading comments…