
શેરસટ્ટામાં લાખોનું દેવું કરીને બંનેએ ઝેર પી લીધું. એ પછી હોમ-હવન કરાવીને રહેવા તો ગયા પણ ઘરમાં ભાર ભાર લાગ્યા કરે; બે જુવાનજોધ અવગતિયા આત્માની હાજરી રીતસર વરતાય. બંને ગુસપુસ વાતો કરતા હોય એવા અવાજ સંભળાયા કરે..એમાં મારી મિસિસે એક વાર બંનેને રૂમમાં સોફા ઉપર બેઠેલા જોયા ને એને તાવ ચડી ગયો...
Loading comments…