by Shraddha Bhatt ✓ · 21 Aug 2017
સપનામાં જોયેલ એક અજાણ્યા નામ અવશપણે ખેંચાતી જતી પૂર્ણિમા પોતાની સહેલીના લગ્નમાં જવા દિલ્હી જાય છે. ટ્રેનમાં કેટલાક લુંટારા ઓથી બચવા ભાગતી વખતે એક ગોળી એને વાગી જાય છે. અને એ બેહોશ થઈ જાય છે. હવે વાંચો આગળ...
Loading comments…
Loading comments…