by Mahesh Yagnik ✓ · 29 Jul 2017
ધરતીકંપ આવ્યો હોય એમ બીજી સવારે આખું ગામ હચમચી ઉઠ્યું. રંગપુરથી વિરૂધ્ધ દિશામાં આવેલા જિતપુર ગામ પાસેથી શારદાની લાશ મળી! આગની જેમ સમાચાર ફેલાઈ ગયા ને આખું ગામ એ તરફ દોડ્યું.કાચાપોચા માણસથી જોવાય નહીં એવી લાશની દશા હતી.
Loading comments…
Comments
Loading comments…