Loading…

'વેલેન્ટાઈન્સ ડે' એ પ્રેમની અભિવ્યક્તિનો અનેરો દિવસ છે. આમ, તો રોજ જ આપણે આપણાં પ્રિયજનો સાથે પ્રેમથી રહેતા હોઈએ છીએ પણ વર્ષમાં એક દિવસ આપણે એમનાં માટે કંઈક અનેરૂં કરીને પ્રેમ દર્શાવીએ તો કેવી સુંદર વાત બને?! આમ તો દરેક સંબંધ પ્રેમથી જોડાયેલો જ હોય છે પણ એ અનુભૂતિને વાચા આપીને વ્યક્ત કરવાનો અવસર કોઈએ પણ કોઈ પણ રીલેશનમાં ચૂકવો ન જોઈએ. વેલેન્ટાઈન્સ ડે પર આપણા દરેક પ્રિય વ્યક્તિને વીશ કરો. દુનિયામા તમામ ચાહવાવાળા આ દિવસે એક બીજાને મેસેજીસ દ્વારા, ફોન કે રૂબરૂ મળીને માણે છે.
Comments
Loading comments…