by Mulraj Kapoor ✓ · 22 Jun 2022
'નીતા લગ્ન કરી કલકતા સાસરે ચાલી ગઈ એટલે વારે ઘડીયે મળવાનું થતું નહીં. તે દર નવા વરસે વહેલી સવારે છ વાગે ફોન કરી પગે લાગી આશિષ માંગતો.આ એનો અચૂક નિયમ બની ગયો હતો. બેન પણ તેના ફોનની રાહ જોતી રહેતી.'
Loading comments…
Loading comments…