by 'Sagar' Ramolia ✓ · 5 Dec 2021
સુવર્ણાની એક ખાસ બહેનપણી રેખા હતી. બંનેએ ભણતર સાથે જ લીધું હતું અને 'કલાસમેટ' પણ હતી. સુવર્ણા પહેલો નંબર લેતી, ત્યારે રેખા બીજો નંબર લેતી. ઘણી વખત રેખા સુવર્ણાને કહેતી કે, તારો પહેલો નંબર જ આવવાનો છે.
Loading comments…
Loading comments…