by 'Sagar' Ramolia ✓ · 5 Dec 2021
'ભાઈ, આ તો સામાજિક સુધારા બાબતનો એક કાર્યક્રમ હતો. તે માટે સૌ ત્યાં આવ્યા હતા. તેમાં સાસુ-વહુના વ્યવહાર વિશેની વાતો થઈ હતી. દરેકે શાંતિથી રહેવું જોઈએ એવી વાતો થઈ હતી.'
Loading comments…
Comments
Loading comments…